થોડા સમય આગઉ અતિવૃષ્ટિએ ખેડૂતો ને રાત પાણીએ રોવડાવ્યા હતા અને 60 થી 70 ટકા નુખશાન કર્યું હતું ત્યારે હવે ખેતી પાક જે બચ્યા હતા તે પાકી ને તૈયાર થતા સતત 4 દિવસ આવેલા કમોસમી માવઠાએ ખેતી પાકો મગફળી, જુવાર,બાજરી સહિતના પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે ત્યારે આજે લાખણી ના ખેરોલા ગામે જિલ્લા પ્રમુખ અને ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાએ ખેડૂતો ની મુલાકત અને આપવીતી મુદે નો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ જોવા મળ્યો હતો અને ખેડૂતો ને પડતી તકલીફ મુદે વિસ્તૃત ચર્ચા