Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઘોઘા: ઘોઘા તાબેના હાથબ ગામે થયેલ ACB કેસમાં દીપકભાઈ બારૈયા ની જામીન અરજી થઇ ના મંજુર

Ghogha, Bhavnagar | Jun 2, 2026
ઘોઘા તાબેના હાથબ ગામે થયેલ ACB કેસમાં કેસમાં દીપકભાઈ બારૈયા ની જામીન અરજી થઇ ના મંજુર આજરોજ તા.2/6/26 ને સોમવારે બપોરે 12 કલાકે મળતી વિગતો અનુસાર ભાવનગર ACB ટ્રેપ કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર ભાવનગરની સેશન્સ કોર્ટે હાથબ ગામે થયેલ ACB ટ્રેપ કેસમાં ડેટા-કોમ્પ્યુટર સહાયક દિપક બારૈયાની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી. કોર્ટે નોંધ્યું કે ટ્રેપ દરમિયાન રૂ.70ની માંગણી અને રૂ.55ની લાંચ સ્વીકારવાનો પ્રથમદર્શનીય પુરાવો સામે આવ્યો છે.