ગાંધીનગર: TAT-HS પરિણામ સામે ઉમેદવારોનો વિરોધ: ગાંધીનગરમાં પોલીસે કરી અટકાયત
TAT-HS પરીક્ષાના પરિણામમાં અન્યાયનો આક્ષેપ કરી ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉમેદવારો પુનઃમૂલ્યાંકનની માંગ કરી રહ્યા છે, જ્યારે પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરી છે.