બોરસદ: દાવોલ ગામે મોડી રાતે ડીજે ના તાલે તથા જાહેર માં ફટકા ફોડી ઉન્માદી ચૂંટણી વિજય ની ઉજવણી ઉપર સખત કાર્યવાહી કરી
Borsad, Anand | Apr 29, 2026 બોરસદના દાવોલ ગામે મોડી રાતે ડીજે ના તાલે તથા જાહેર માં ફટકા ફોડી ઉન્માદી ચૂંટણી વિજય ની ઉજવણી ઉપર સખત કાર્યવાહી કરી નોંધી ડીજે કબજે કરી કાયદેસર કાર્યવાહી કરતી બોરસદ ટાઉન પોલીસ