ગઢડા: બોટાદના ગુંદાળામાં યોજાયો સેવાસેતુ કાર્યક્રમ: ૧૬ ગામોને મળ્યો લાભ
Gadhada, Botad | Oct 1, 2026 બોટાદના ગુંદાળા ખાતે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. ગુંદાળા સહિત ૧૬ ગામોને આવરી લેતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ અને પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવાનો હતો.