દાહોદ ના બાજરવાડાના સરપંચ જગુભાઈ સંગાડા પદ પરથી બરતરફ
સરકારી જમીન પર દબાણ અને પદના દુરુપયોગના મામલે DDO હિરેન બારોટે કરી કાર્યવાહી
ઝાલોદ તાલુકાની બાજરવાડા ગ્રામ પંચાયતના સરપંચ સામે મોટી કાર્યવાહી
સરકારી સર્વે નંબર 165ની જમીન પર દબાણનો મામલો
દબાણના મામલે અગાઉ લેન્ડ ગ્રેબિંગ હેઠળ FIR પણ નોંધાઈ હતી
ચાર સુનાવણી બાદ જિલ્લા વિકાસ અધિકારીનો મહત્વનો નિર્ણય
ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57(1) હેઠળ સરપંચને હટાવાયા
પંચાયતનો ચાર્જ તાત્કાલિક ઉપસરપંચને સોંપવા આદેશ
Dohad, Dahod | Sep 9, 2026