ડી.પી. જ્વેલર્સ દાહોદ: શુભ આરંભ અને જીવદયા મહાસેવા 🐄🙏
ડી.પી. જ્વેલર્સના દાહોદ શોરૂમના શુભ આરંભ પ્રસંગે ‘જીવદયા મહાસેવા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે ડી.પી. જ્વેલર્સની ટીમે ગૌશાળામાં ગૌમાતાને તાજા ફળો, શાકભાજી અને લીલો ચારો ખવડાવીને પ્રસાદ અર્પણ કર્યો તથા શુભ કાર્યની શરૂઆત માટે તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
“જન્મ-જન્મનો નાતો છે, ગાય અમારી માતા છે!” 🚩
#DPJewellers #GauSeva #Dahod #JivdayaMahaseva #GauMata NewShowroom
Dohad, Dahod | Sep 22, 2026