એક તરફ સમાન કાયદો અને બીજી તરફ અનોખી સંસ્કૃતિનું રક્ષણ
પીએમ શ્રી નરેન્દ્ર મોદીજી અને સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલજીના નેતૃત્વમાં ગુજરાત સરકારે દરેક સમાજની પરંપરાઓને માન આપીને સંતુલિત શાસન પૂરું પાડ્યું છે.
#UCCGujarat #NarendraModi #BhupendraPatel #GoodGovernance #DiverseCulture