મોડાસા શહેરમાં નગરપાલિકાની ગાડી દ્વારા ભાજપના ઝંડા લગાવતા હોવાના યુથ કોંગ્રેસ પ્રમુખ આશુતોષ રાઠોડ એ કર્યા આક્ષેપો;
.
નગરપાલિકાની સરકારી ગાડીનો BJP ના ઝંડા લગાવવા માટે ઉપયોગ ?
.
ભાજપની યાત્રા આવતા પહેલા ભાજપના ઝંડા લગાવવા ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ લાગ્યા !!!
.
તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ થાય તે અનિવાર્ય....
.
#modasamirror #marumodasa #modasacity #modasa #Aravalli