પોરબંદર: પોરબંદરમાં 52 છકડો રીક્ષા ચાલકો સામે કાર્યવાહી, 22,000નો દંડ વસૂલાયો
પોરબંદર શહેરમાં કર્કશ અવાજ કરતા સાયલન્સર વાળી 52 છકડો રીક્ષાઓ પકડાઈ. પોલીસે વાહનચાલકોને સાયલન્સર બદલવા સૂચના આપી અને દસ્તાવેજોની ચકાસણી કરી 22,000 રૂપિયાનો સ્થળ દંડ વસૂલ્યો છે.