Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

લાખણી: લવાણામાં ગાયોને ગોળ ઘાસ વિતરણ કરી શંકરભાઇ ચૌધરીના જન્મ દિનની ઉજવણી, જિ. કિસાન મોરચા પ્રમુખે માહિતી આપી

India | Dec 3, 2025
આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ સંકરભાઈ ચૌધરીના 55માં જન્મ દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ટી પી રાજપૂત અને તેઓની ટિમ દ્વારા લાખણી તાલુકાના લવાણા ગામે ગાયો માટે ઘાસ વિતરણ તેમજ ગોળ ખવરાવી અને શંકરભાઇ ચૌધરીના 55 માં જન્મ દિવસની ઉજવણી કરી હતી અને શંકરભાઇ ચૌધરીના લાંબા આયુષ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી અને મીડિયામાં માહિતી આપી હતી