ગોધરા: ગોધરામાં ભારત વિકાસ પરિષદ દ્વારા “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” યોજાઈ
ગોધરામાં ભારત વિકાસ પરિષદ દ્વારા “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” યોજાઈ, રાષ્ટ્રભક્તિના મહોત્સવમાં સંગીત અને સંસ્કારોનો અનોખો સંગમ જોવા મળ્યો સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ઉમદા હેતુ સાથે ભારત વિકાસ પરિષદ – ગોધરા શાખા દ્વારા ગોધરા સ્થિત બીઆરજીએફ ભવન હોલ ખાતે “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા”નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિના આ મહોત્સવમાં વિવિધ સ્પર્ધકોએ દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ભરપૂર સમૂહગાન રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ ક