ગરૂડેશ્વર: ભારત પર્વ 2026: દેશની સાંસ્કૃતિક અને કલાત્મક વિરાસતનું અનોખું પ્રદર્શન
ભારત પર્વ 2026 માં દેશભરની કલા, હસ્તકલા અને હેન્ડલૂમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાતના પટોળાથી લઈને આસામના મુગા સિલ્ક અને જમ્મુ-કાશ્મીરની પશ્મિના શાલ સુધીની વિવિધતાઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.