માંડવી: માંડવી ધવલ નગર ખાતે રોડના કામ ને કોંગ્રેસ દ્વારા અટકાવાયું
Mandvi, Kutch | Mar 25, 2026 માંડવીના ધવલ નગર ખાતે વારે ઘડી રોડ તોડી અને નવા રોડો બનાવતા સ્થાનિકોના મકાનો નીચે જતા પાણી ભરાવાની ભીતિ સેવાઈ હતી ત્યારે સ્થાનિકો દ્વારા કોંગ્રેસ ના કાર્યકરોનો સંપર્ક કરતા કોંગ્રેસ પાર્ટી દ્વારા આ કામોને અટકાવી દેવાયા હતા અને હલ્લાબોલ બોલાવ્યો હતો