Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: આણંદ ગણેશ ચોકડી થી અમુલ તરફ અને અમુલ ડેરીથી ગણેશ ચોકડી તરફ બંને બાજુના સર્વિસ રોડ તારીખ 6 થી 11 એપ્રિલ સુધી બંધ રહેશે

Anand City, Anand | Apr 7, 2026
વૈકલ્પિક માર્ગ તરીકે આણંદની ગણેશ ચોકડી થી અમૂલ ડેરી તરફ આવતા વાહનો બોરસદ ચોકડી થઈ ઉમા ભવનથી ઓવરબ્રિજ ચડી મહારાણા પ્રતાપ સર્કલ થઇ વ્યામ શાળા થઈ જૂની સિવિલ કોર્ટ થઈ આણંદ અમુલ ડેરી તરફ જઈ શકશે જ્યારે અમુલ ડેરીથી ગણેશ ચોકડી તરફ જતા વાહનો જૂની સિવિલ કોર્ટ થઈ વ્યામ શાળા થી મહારાણા પ્રતાપ સર્કલ થઈ બ્રિજ ઉપર ચડી જુના સેવાસદન ત્રણ રસ્તા થઈ ગણેશ ચોકડી તરફ જઈ શકાશે
આણંદ શહેર: આણંદ ગણેશ ચોકડી થી અમુલ તરફ અને અમુલ ડેરીથી ગણેશ ચોકડી તરફ બંને બાજુના સર્વિસ રોડ તારીખ 6 થી 11 એપ્રિલ સુધી બંધ રહેશે - Anand City News