નાંદોદ: નર્મદા જિલ્લામાં ૨૫ નવેમ્બરે સ્વાગત કાર્યક્રમ, ૧૦ નવેમ્બર સુધીમાં અરજી કરવા સૂચના
નર્મદા જિલ્લામાં ૨૫ નવેમ્બરે યોજાશે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ. લાંબા સમયથી પેન્ડિંગ હોય તેવી ફરિયાદો માટે ૧૦ નવેમ્બર સુધીમાં સંબંધિત મામલતદાર કચેરીમાં અરજી આપવાની રહેશે. કાર્યક્રમ અંગેની તમામ વિગતો અને નિયમો જાણી લો.