Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

કાલોલ: કાલોલ તાલુકા પંચાયતની 6 બેઠકો તેમજ જીલ્લા પંચાયતની 1 બેઠક પર ભાજપ બિનહરીફ. અડાદરા બેઠકના અપક્ષ ઉમેદવારે કર્યા આક્ષેપ

Kalol, Panch Mahals | Apr 15, 2026
ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કાલોલ તાલુકા પંચાયતની 6 બેઠકો અને જીલ્લા પંચાયતની એક બેઠક ઉપર હરીફ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા ભાજપના સમર્થકોમા આનંદની લાગણી વ્યાપી હતી.અડાદરા બેઠકના અપક્ષ ઉમેદવાર નરેન્દ્રસિંહ જસવંતસિંહ જાદવે પોતે ઉમેદવારી પરત ખેંચી નથી પરંતુ હરીફ ઉમેદવારે ચકાસણી ના દિવસે ફોન કરી પોતાની એક સહી બાકી રહી ગઈ હોવાનો ફોન કરી બોલાવી કોરા ફોર્મ મા પોતાની સહી કરાવી તેમાં ફોર્મ પરત ખેંચવાની વિગતો ભરી દીધી