Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

અમદાવાદ શહેર: કાલુપુર બ્રિજ પાસે સેવ બનાવવાની 3 ફેક્ટરીઓમાં આગ, જીવ બચાવવા કૂદતા બે ઈજાગ્રસ્ત

કાલુપુર બ્રિજ પાસે, શહેરકોટડા પોલીસ સ્ટેશન સામે સરસપુર ઇંટવાડામાં સેવ બનાવતી 3 ફેક્ટરીમાં આગ લાગી..મોડી રાત્રિના 3 વાગ્યા આસપાસ ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી, ફાયર બ્રિગેડને ફોન કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી..જો કે આગનું વિકરાળ સ્વરૂપ જોઈને ફાયરની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.