નવી ઊર્જા, નવો સંકલ્પ અને આપણી વલસાડની જનતા સાથેના અતૂટ સ્નેહની એક ઝલક... 🪔✨
સાંસદ કાર્યાલય, વલસાડ ખાતે આયોજિત ‘નૂતન વર્ષ સ્નેહમિલન’માં વડીલોના આશીર્વાદ અને સાથી કાર્યકર્તાઓના ઉષ્માભર્યા પ્રેમની અવિસ્મરણીય પળો. આપ સહુની આ આત્મીયતા જ જનસેવાની સાચી તાકાત છે.
સૌને નૂતન વર્ષના રામ-રામ! 🙏💐
#newyear2026❤️❤️🎉🍾
Valsad, Valsad | Nov 10, 2026