ઊંઝા: રખડતા શ્વાનો માટે શ્રી જહુ માતાજી સેવક પરિવારની અનોખી સેવા યાત્રા
Unjha, Mahesana | Nov 12, 2026 ઊંઝાના શ્રી જહુ માતાજી સેવક પરિવાર દ્વારા 11 થી 14 નવેમ્બર સુધી ચામડીના રોગથી પીડાતા શ્વાનો માટે સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 46 સેવકોની ટીમ 600 થી વધુ ગામોમાં ફરીને શ્વાનોની સારવાર કરશે અને જનજાગૃતિ ફેલાવશે.