બોરસદ: બોરસદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારો સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉમટીયા
Borsad, Anand | Apr 10, 2026 બોરસદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તાલુકાની ૯ જિલ્લા પંચાયત બેઠકો, ૩૪ તાલુકા પંચાયત બેઠકો તેમજ નગરપાલિકાની ૩૬ બેઠકો માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થતા જ રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે. દરેક રાજકીય પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારો પોતાના જીતના દાવા સાથે મેદાનમાં ઉતરતા રાજકીય માહોલ ગરમાયો છે