કોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું મતદાન યોજાયું
Bhavnagar City, Bhavnagar | Mar 6, 2026
ભાવનગર કોર્ટ ખાતે મતદાન યોજાયું હતું. શહેરના કોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેમાં ઉમેદવાર હાજર રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં વકીલ દ્વારા મતદાન કર્યું હતું. અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું.