ચોક બજાર માં થયેલ હત્યા નો ભેદ ઉકેલાયો
મૃતકની પત્ની એ જ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા
ગત 8 મી જૂનના રોજ બન્યો હતો બનાવ
આત્મહત્યાની તપાસ દરમિયાન ખુલ્યો હત્યાનો ભેદ
પતિ સાથે અવારનવાર ઝગડા થતા પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યાને આપ્યો અંજામ
ચોક બજાર પોલીસે પ્રેમી શુલભસિંહ અને પત્ની ચાંદની તીર્થ રાય ની કરી ધરપકડ ..
Udhna, Surat | Jun 15, 2026