વધુ વાંચો ➠ વેરાવળ નગરપાલિકામાં વીજળીના દુર્વ્યયનો આક્ષેપ સેક્રેટરીની કચેરીમાં કર્મચારી હાજર ન હોવા છતાં લાઈટ-પંખા ચાલુ હોવાનો આક્ષેપ વોર્ડ નં. 2ના નગરસેવકોએ વીડિયો બનાવી ચીફ ઓફિસરને કરી રજૂઆત દોઢ કલાક સુધી બિનજરૂરી વીજ વપરાશ થયો હોવાનો નગરસેવકોનો દાવો સીસીટીવી ફૂટેજ તપાસી જવાબદારી નક્કી કરવા ચીફ ઓફિસરને માંગ વીજળીના બિનજરૂરી વપરાશ બદલ જવાબદાર સામે કાર્યવાહી કરવા રજૂઆત સેક્રેટરીની કચેરીમાં લગાવાયેલા એસી અંગે પણ તપાસની માગ એસી કોની મંજૂરીથી લગાવાયું? નગરસેવકોએ ઉઠાવ્યા સવાલ ખરીદી, સ્થાપના અને વીજ ખર્ચના બિલો-દસ્તાવેજો તપાસવા માગ પાલિકા ચીફ ઓફિસર કાર્યવાહી કરે છે કે બચાવ? સૌની નજર નગરપાલિકાની કચેરીમાં કથિત વીજ દુર્વ્યય મુદ્દે રાજકારણ ગરમાયું
#our_sutrapada #girsomnath #liveupdate #nagarpalika #politics