લુણાવાડા: કડાણા ડીટવાસમાં 80થી વધુ ખેડૂતોએ ઓઇલ પામ અને પ્રાકૃતિક ખેતી તાલીમ લીધી
મહીસાગર કડાણા તાલુકાના ડીટવાસ ગામમાં ઓઇલ પામની વૈજ્ઞાનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત તાલીમ યોજાઈ, જેમાં 80થી વધુ ખેડૂતો જોડાયા હતા અને તેમને પાક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.