અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ચાલીને ધાર્મિક સ્થળોએ ચાલીને જતા લોકોને ટાર્ગેટ કરી ગળામાંથી ચેન તોડી જતા બે આરોપીઓને ઝડપ્યા છે.આરોપીઓએ ચોરી કરેલો મુદ્દામાલ એક મહિલા ગુનેગારને જ વેચતા હતા જેની સામે પણ 8 જેટલા ગુના નોધાઇ ચૂક્યા છે.ઝોન 1 એલસીબીએ બંને આરોપીઓની ધરપકડ કરી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો