આણંદ: આણંદમાં અજાણી યુવતી ની ગળે ટુપો દઇ નિર્મમ હત્યા ઝાડીઓ માંથી મળી આવી લાશ આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Anand, Anand | Mar 30, 2026 આણંદ તાલુકાના કણજરી-બોરીયાવી રેલવે સ્ટેશન નજીકથી એક અજાણી યુવતીની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને ચકચાર મચી ગઈ છે. શરૂઆતમાં અકસ્માત કે આકસ્મિક મોત જણાતી આ ઘટના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યામાં પલટાઈ છે. પુવતીને ગળે ટૂંપો દઈ અને શરીરે જીવલેણ માર મારી રહેંસી નાખવામાં આવી હોવાનું બહાર આવતા આણંદ રૂરલ પોલીસે અજાણ્યા હત્યારાઓ વિદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો