પાંડેસરામાં ઘરેણાં મુદ્દે હત્યા, પોલીસે કલાકોમાં આરોપીને ઝડપી પાડી તપાસ શરૂ કરી
સુરતના પાંડેસરા વિસ્તારમાં સોના-ચાંદીના ઘરેણા પરત માંગવાની બાબત હત્યામાં ફેરવાઈ હતી. વડોદ કમલા ચોક વિસ્તારમાં બનેલી આ ચકચારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.
.
.
.
.
.
.
.
.
#pandesara #murder #accsed #police #crime #surat #ssknews
Udhna, Surat | Jun 3, 2026