માળીયા: સરવાડ નજીક સ્વિફ્ટ કાર ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો, કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો
Maliya, Morbi | Apr 29, 2025 માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ નજીક સરદાર નગર પાસે આજરોજ મંગળવારે અહીંથી પસાર થતી એક મારુતિ સુઝુકી કંપનીની swift કાર ટ્રેકટર સાથે અથડાત અકસ્માત સર્જાયો હોય બનાવમાં કોઈ મોટી ઈજા કે જાનહાની સ્ટડી હોય પરંતુ કારમાંથી દેશી દારૂ નો જથ્થો મળ્યો હતો જ્યાં સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસે તપાસના ધંધો શરૂ કર્યો છે.