માળીયા: માળિયાની જાજાસર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો...
Maliya, Morbi | Apr 28, 2025 મળ્યા મિયાણા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળા ખાતે આજરોજ મધ્ય શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કરી વિદાય લેતા ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વિવિધ શૈક્ષણિક કાર્યક્રમ સાથે વિદાય લેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા વિદાય આપવામાં આવી હતી