માળીયા: મોરબીના માળિયા નજીક હાજીપીર તરફ જવાના રસ્તે હાઇવે પર જોખમી બાઈક સ્ટેન્ડ કરતાં યુવક નો વિડીયો વાયરલ
Maliya, Morbi | Apr 28, 2025 મોરબીના માળીયાતી હાજીપીર તરફ જવાના રસ્તે નેશનલ હાઇવે પર એક યુવક દ્વારા જોખમી રીતે બાઈક સ્ટંન્ટ કરી પોતાની અને અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમમાં મૂકે તેવી રીતે બાઇક ચલાવી તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મામલે પોલીસ તંત્ર એક્શન મોડ માં આવ્યું છે.