Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ

માળીયા: માળીયાના મોટા દહીસરા માં જુના મન દુઃખ નો ખાર રાખી બે જૂથ વચ્ચે પાઇપ ધારિયા ઊડ્યા, 10 વધુ લોકોને ઈજા

Maliya, Morbi | Apr 24, 2025
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામમાં રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે જુના ઝઘડાના મનદુઃખ ને લઈ રાત્રિના સમયે એક જ પરિવારના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો અને વાત એટલી વધી ગઈ હતી કે બન્ને તરફ થી ધોકા પાઈપ તલવાર સહિતના હથિયાર વડે આ ઘટનામાં બંને પક્ષના લોકોને ઈજા પહોંચતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઇજા ગ્રસ્ત લોકોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા...