સુરતના સચિનથી પલસાણા તરફ જતા માર્ગ પર એક આઇસર ટેમ્પોમાં અચાનક ભીષણ આગ લાગી હતી.આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં સમગ્ર ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો, જેના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો..
સુરતના સચિનથી પલસાણા તરફ જતા માર્ગ પર એક આઇસર ટેમ્પોમાં અચાનક ભીષણ આગ લાગી હતી.આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં સમગ્ર ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો, જેના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો.. - Udhna News