કાલોલ: વેજલપુરમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ: આનંદ મેડીકલમાંથી પ્રતિબંધિત ઉંદર પકડવાના ગ્લુ બોર્ડ ઝડપાયા, વેપારી સામે
વેજલપુર મેઈન બજારમાં આવેલા 'આનંદ મેડીકલ એન્ડ જનરલ સ્ટોર્સ' માં મેડીકલ દવાઓની આડમાં ગેરકાયદેસર અને પ્રતિબંધિત ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપ (ગ્લુ બોર્ડ) નું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વેપારી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જી. કે. વહુનિયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે ધર્મેશ્વર મહાદેવ રોડ પર આવેલી આનંદ મેડ