Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ધંધુકા: *ધંધુકા ભાદર નદી સાંકડી બનતા ખેડૂતો પરેશાન.#dhandhuka #ધંધુકા #ભાદરનદી #નદી

Dhandhuka, Ahmedabad | May 22, 2026
*ધંધુકા ભાદર નદી સાંકડી બનતા ખેડૂતો પરેશાન.* ધંધુકા શહેરમાં આવેલી ભાદર નદી છેલ્લા કેટલાક વર્ષોથી સાંકડી બની રહી છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરmaa આવેલ ચેકડેમ જર્જરિત હાલતમાં છેં ને દરવાજા ન હોવાના કારણે પાણીનું સંચાલન પણ યોગ્ય રીતે થતું નથી. ગટરનું ગંદુ પાણી પણ ચેકડેમમાં ભળી જતા ગંદકી અને પ્રદુષિત બને છે. ખેડૂતોએ સરકાર અને સબંધિત તંત્રને આ ગંભીર મુદે તાત્કાલિક ધ્યાન આપીને યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે.