Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
बीजेपी
Uttar_pradesh
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
Bollywood
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Telangana
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

વેરાવળ નજીકના ડાભોર ગામે થી મહાકાય મગર નું રેસ્કયુ દેવકા નદી માં ગત વર્ષ થી આવી ચડી હતી મગર ગત રાત્રે ગામની પ્રાથમિક શાળા અને ગૌશાળા ની નજીક આવી ચડતા હડકમ્પ મચ્યો ગ્રામજનોએ વન વિભાગ ને જાણ કરી વન વિભાગ ની રેસ્કયુ ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અંદાજે દસેક ફૂટ ની લંબાઈ ધરાવતી મહાકાય મગર એકાદ કલાક ની જહેમત બાદ મગર નું સફળ રેસ્કયુ મગર ને અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડી પ્રાથમિક શાળા અને ગૌશાળા નજીક જ મહાકાય મગર આવી ચડતા ગ્રામજનો બન્યા હતા ચિંતિત ઘણા સમયથી ગામ નજીક નદી વિસ્તારમાં મગર નો હતો વસવાટ વન વિભાગ દ્વારા મહાકાય મગર નું સફળ રેસ્કયુ કરતાં ગ્રામજનોએ લીધો રાહત નો દમ #girsomnath #girforest #liveupdate

MORE NEWS