Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગારિયાધાર: ગારિયાધાર તાલુકાના વાવ પ્લોટ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ

Gariadhar, Bhavnagar | May 27, 2026
ગારિયાધાર તાલુકાના વાવ પ્લોટ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ જોવા મળ્યું હતું. રસ્તા વચ્ચે આખલાઓ એકબીજા સામે બાખડી પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાના કારણે થોડો સમય વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સ્થાનિક લોકો દ્વારા આખલાઓને દૂર હાંકી કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ રખડતા પશુઓના વધતા ત્રાસને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.