વિજયા દશમી ના પવિત્ર દિવસે બોટાદ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા શસ્ત્ર પૂજન નું આયોજન થયું,
Botad City, Botad | Oct 2, 2025
આજ ના દિવસે સમગ્ર દેશમાં શક્તિ સ્વરૂપ શસ્ત્રનું પૂજન થાય છે.અત્યારે આજ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે શસ્ત્ર પૂજન નું આયોજન થયું હતું, આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા વિભાગીય પોલીસ અધિક્ષક,dysp, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઇ સહિત વિવિધ વિભાગીય પોલીસ અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા તેમજ સરકાર દ્વારા ગુનાહિત પ્રવૃત્તિને ડામવા માટે ફાળવવામાં આવેલ શસ્ત્ર-સરંજામ કુમકુમ તિલક કરીને શાસ્ત્રોક્ત વૈદિકમંત્રો સાથે વિધિ વિધાન કરી પૂજા અર્ચના કરવામાં આવી.