છોટાઉદેપુર: બેંગલુરુમાં વૈજ્ઞાનિક અને પર્યાવરણ અંગેની મહત્વપૂર્ણ બેઠકમાં સાંસદ રાઠવાની ભાગીદારી
બેંગલુરુના યુ.આર. રાવ સેટેલાઈટ સેન્ટરમાં Science & Technology, Environment, Forest & Climate Change Committeeની બેઠક યોજાઇ જેમાં સાંસદ જશુભાઈ રાઠવાએ વૈજ્ઞાનિક વિકાસ, સંશોધન અને પર્યાવરણીય સંરક્ષણ મુદ્દાઓ પર ચર્ચા કરી.