કદવાલ: કદવાલમાં સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત પવિત્ર કળશનું વિતરણ
Kadval, Chhota Udepur | Aug 20, 2026
કદવાલ તાલુકા ખટાસ ગામે ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે "સમરસતા સંકલ્પ અભિયાન" અંતર્ગત કાશી સ્થિત જન્મસ્થળથી પવિત્ર માટી ભરેલા કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્ય છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા આયોજિત હતું.