માળીયા: આગામી તા. ૨૫ એપ્રિલના રોજ માળીયા મિયાણા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે...
Maliya, Morbi | Apr 22, 2025 મોરબી રોજગાર કચેરી દ્વારા તા.૨૫/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, આઇ.ટી.આઇ. માળીયા-મિયાણા, ચાચાવદરડા–પીપળીયા ચોકડી,માળીયા –મિયાણા હાઇવે તા.માળીયા-મિયાણા- ૩૬૩૬૬૦ખાતે તાલુકાકક્ષાનાં ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લાઓના ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે...