મહેસાણામાં લુખ્ખા તત્વો બન્યા બેફામ.મહેસાણા નાગલપુર રોડ વિસ્તારની ઘટના લુંખ્ખા તત્વોના જાહેરમાં મારામારીના દ્રશ્યો આવ્યા સામે.જાહેરમાં યુવક ને માર માર્યો, વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.જાહેરમાં મારામારી કરી લુખ્ખા તત્વોને રોકવા પોલીસ પહોંચી સ્થળ પર .સ્થળ પર પોલીસ પહોંચી કાર્યવાહી હાથ ધરી.