ગોધરા: ગોધરાના રામસાગર તળાવ ખાતે દશામાનું ભવ્ય વિસર્જન, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
ગોધરાના રામસાગર તળાવ ખાતે દશામાનું ભવ્ય વિસર્જન, મોટી સંખ્યામાં ભક્તો જોડાયાગોધરા શહેરના રામસાગર તળાવ ખાતે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન પ્રસંગે મોટી સંખ્યામાં શહેરના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગોધરા નગરપાલિકાના પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ ઈશાંતભાઈ સોની, આનંદભાઈ ઘડિયાળી તેમજ APMC ચેરમેન માલવદીપસિંહ રાહુલજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દશામાના વિસર્જનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્ય