ઉપલેટા: ભાયાવદર: હડિયાસર ગામની સીમમાં જુગારધામ પર પોલીસનો દરોડો, 7 શખ્સો ઝડપાયા
Upleta, Rajkot | Oct 1, 2026 ભાયાવદર પોલીસે હડિયાસર ગામની ખારા વાળી સીમમાં દરોડો પાડી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે દેવેનસિંહ ઉર્ફે દિગુભા સહિતના આરોપીઓ પાસેથી રોકડ, મોબાઈલ અને મોટરસાયકલ મળી કુલ 3,31,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.