Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal

નિ:સ્વાર્થ સેવા મંડળ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઇ જરૂરિયાતમંદ પરિવારોને અંદાજે 7,000 થી વધુ વસ્ત્રોનું દાન કરવામાં આવ્યું . . આ સેવા કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, સેવાભાવી કાર્યકર્તાઓ નો આભાર આપ સૌના સહયોગથી અનેક જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં આશાનું કિરણ પહોંચાડવામાં સફળતા મળી🙏🏽 . નિઃસ્વાર્થ ભાવે કરેલી સેવા જ સાચો ધર્મ છે ✨ #kosamba#nishwarthsevamandal#valsad

Valsad, Valsad | Aug 3, 2026

MORE NEWS