Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा

લોકશાહી કે સરમુખત્યારશાહી? સુખાલાની ગેરબંધારણીય ગ્રામસભામાંથી પૂર પીડિતોને તગેડી મુકાયા

Valsad, Valsad | Aug 4, 2026

MORE NEWS

એ કયો રોગ છે જે પૂર નાં પાણીમાં ખાસ કરીને ઉંદરનાં કારણે થતો હોય છે ?

એ કયો રોગ છે જે પૂર નાં પાણીમાં ખાસ કરીને ઉંદરનાં કારણે થતો હોય છે ?

Valsad, Valsad | Aug 4, 2026

સુરતથી મુંબઈ તરફ જવાના રૂટ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. મુસાફરોને શક્ય હોય તો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને પૂરતો સમય લઈને મુસાફરી કરવા વિનંતી. વાહન ધીમે અને સાવચેતીપૂર્વક ચલાવો.

સુરતથી મુંબઈ તરફ જવાના રૂટ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. મુસાફરોને શક્ય હોય તો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને પૂરતો સમય લઈને મુસાફરી કરવા વિનંતી. વાહન ધીમે અને સાવચેતીપૂર્વક ચલાવો.

Valsad, Valsad | Aug 4, 2026

ધરમપુર તાલુકામાં ભારે વરસાદની અસર 🚨

ધરમપુર તાલુકાના ચોંઢા ગામમાં ધોધમાર વરસાદના કારણે નાળા પાસેનો રોડ ધસી પડતાં હાઈવા ટ્રક રોડની નીચેથી ઉતરી ગયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાને પગલે વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી છે.

સ્થાનિકોએ તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી વધુ કોઈ અકસ્માત ન સર્જાય.

ધરમપુર તાલુકામાં ભારે વરસાદની અસર 🚨 ધરમપુર તાલુકાના ચોંઢા ગામમાં ધોધમાર વરસાદના કારણે નાળા પાસેનો રોડ ધસી પડતાં હાઈવા ટ્રક રોડની નીચેથી ઉતરી ગયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાને પગલે વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી વધુ કોઈ અકસ્માત ન સર્જાય.

Valsad, Valsad | Aug 4, 2026

લોકશાહી કે સરમુખત્યારશાહી? સુખાલાની ગેરબંધારણીય ગ્રામસભામાંથી પૂર પીડિતોને તગેડી મુકાયા - Valsad News