સુરતથી મુંબઈ તરફ જવાના રૂટ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. મુસાફરોને શક્ય હોય તો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને પૂરતો સમય લઈને મુસાફરી કરવા વિનંતી. વાહન ધીમે અને સાવચેતીપૂર્વક ચલાવો.
સુરતથી મુંબઈ તરફ જવાના રૂટ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. મુસાફરોને શક્ય હોય તો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને પૂરતો સમય લઈને મુસાફરી કરવા વિનંતી. વાહન ધીમે અને સાવચેતીપૂર્વક ચલાવો. - Valsad News