ગારિયાધારના પાલીતાણા રોડના આવાસ યોજનાના મકાનો અંગે લોકો દ્વારા RCM કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Mar 5, 2026
ભાવનગર જિલ્લાના ગારિયાધારના લોકો દ્વારા આવાસ યોજનાના મકાનો અંગે આવેદન આપી રજુઆત કરી હતી. શહેરના RCM કચેરી ખાતે ગારિયાધારના લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. જ્યાં આવેદન આપી રજુઆત કરી હતી કે, આવાસ યોજનાના મકાનો અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી.