📱 WhatsApp યુઝર્સ માટે મહત્વની જાણકારી!
ભારતમાં અનેક યુઝર્સના WhatsApp એકાઉન્ટ્સ અચાનક 'Under Review'માં જતા 24 કલાક માટે એક્સેસ બંધ થઈ ગયો છે. કંપની અનુસાર આ સુરક્ષા પ્રક્રિયાનો ભાગ છે. જો એકાઉન્ટ ભૂલથી બ્લોક થયું હશે તો રિવ્યૂ પૂર્ણ થયા બાદ તેને ફરીથી ચાલુ કરવામાં આવશે.
.
.
.
.
.
.
.
.
#WhatsApp #CyberSecurity #TechUpdate #india
#whatsappupdate

#whatsappupdate - Ahmadabad City News