શામળાજી: વિશ્વકર્મા પંચાલ જ્ઞાતિનો ૩૩મો નૂતન વર્ષ મિલન સમારોહ યોજાયો
Shamlaji, Aravallis | Nov 13, 2026
શામળાજીમાં શ્રી વિશ્વકર્મા પંચાલ જ્ઞાતિ સેવા સંઘ દ્વારા ૩૩મા નૂતન વર્ષ મિલન સમારોહનું આયોજન થયું. જેમાં સાંસદ શોભનાબેન બારૈયા, સંત શ્રી લાલજી મહારાજ, ડો. ધર્મેશભાઈ પંચાલ અને IAS સ્મિત હસમુખભાઈ પંચાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.